Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| ગુજરાતી વિશ્વકોશ | વિશ્વકોશની વિશિષ્ટતાઓ 

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 
Vishwakosh Granth

વિશ્વકોશ ગ્રંથો

  • ગુજરાતી ભાષાનો એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા.

  • ૧૬૬ વિષયોને આવરી લેતાં ત્રીસ હજાર અધિકરણો.

  • એક હજાર પૃષ્ઠનો એક એવાં પચીસ ગ્રંથોની શ્રેણી.

  • ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અઘિકૃ પરિચય.

  • ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી.

  • વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન.

  • પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુઘીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બેંકો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાઘન.

  • ભારતનાં વિવિઘ રાજ્યોમાં તેમજ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી.

  • ગુજરાતની જીવાદોરી સમી નર્મદાની મહાયોજના સાથે ચાલી રહેલી ગુજરાતની સંસ્કારદોરી સમી વિદ્યાકીય મહાયોજના.

 
New Page 1
 
 
 

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf