ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ધન્ય ગુર્જરી કેન્દ્ર પ્રકાશન:


મોલ ભરેલું ખેતર

મોલ ભરેલું ખેતર

ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યમાં કવિ અને વિવેચક તરીકે આગવું સ્થાન ધરાવતા શ્રી મણિલાલ હ. પટેલે કવિ રાવજી પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં આલેખ્યું છે.

કુલ પાનાં : ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૧૧૦
બોલ વાલમના

બોલ વાલમના

ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યમાં કવિ અને વિવેચક તરીકે આગવું સ્થાન ધરાવતા શ્રી મણિલાલ હ. પટેલે કવિ મણિલાલ દેસાઈનું જીવનચરિત્ર આ પુસ્તકમાં આલેખ્યું છે.

કુલ પાનાં : ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૧૧૦
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ

પ્રાચીન સમયથી ગુજરાતના વિકાસની અને એની આયાત-નિકાસની ઝાંખી આ પુસ્તકમાં છે. 1960માં મુખ્યત્વે કાપડ મિલ, રસાયણો, દવાઓ જેવા ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રમાં તેનો વિકાસ સીમિત હતો. આવા અનેક ક્ષેત્રોમાં થયેલા ગુજરાતના વિકાસની પ્રમાણભૂત માહિતી આ ગ્રંથમાં આપવામાં આવી છે.

કુલ પાનાં : ૨૨૪
પહેલી આવૃત્તિ ૨૦૧૩
રંગીન ચિત્રો ૧૭
કિંમત રૂપિયા ૨૦૦
પર્યાવરણસંહિતા

પર્યાવરણસંહિતા

પ્રકૃતિ અને પ્રાણીઓનું સંરક્ષણ મનુષ્યજાતિના અસ્તિત્વ માટે મહત્વનું બન્યું છે. વ્યાપક જનસમૂહને પર્યાવરણનો ખ્યાલ આવે તેવા સંદર્ભથી આ પુસ્તક તૈયાર થયું છે.
૨૬૩ પૃષ્ઠમાં નાટક અને રંગભૂમિ વિશેની માહિતી વાંચવા મળે છે.

કુલ પાનાં : ૨૪૪
પહેલી આવૃત્તિ ૨૦૧૨
શ્વેત-શ્યામ ચિત્રો ૧૨
રંગીન ચિત્રો ૬
કિંમત રૂપિયા ૨૩૦.૦૦
Gujarat

Gujarat

It’s a compilation of articles contributed by experts of different subjects like geography, environment, history, sociology, economy, administration, politics, education, science and technology, religion and philosophy, Gujarati language and literature, fine arts, mass media, games and sports, youth activities etc. All these subjects pertaining to Gujarat have been covered with precision and authenticity in 587 pages.

કુલ પાનાં : ૫૮૭
પહેલી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૬૫૦.૦૦
ગુજરાત

ગુજરાત

ગુજરાતનાં વિવિધ પાસાંઓ પર૬૬ તજ્ જ્ઞોના અદ્યતન માહિતી આપતા લેખોનો સંચય. જેમાં ભૂગોળ, પર્યાવરણ, ઇતિહાસ, સમાજ, અર્થતંત્ર, શાસનતંત્ર, રાજકીય પક્ષો, શિક્ષણ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી, ધર્મ અને સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લલિતકલાઓ, સમૂહ માધ્યમો, રમતગમત અને યુવાપવૃત્તિ જેવા વિષયો ઉપર ૫૬૬ પૃષ્ઠમાં સચિત્ર માહિતી મૂકવામાં આવી છે.

કુલ પાનાં : ૫૬૬
ચિત્રો ૨૮
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૨૦૦૦
ત્રીજી આવૃત્તિ ૨૦૦૬
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૪૦૦.૦૦

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો