ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર :


એક નવું આકાશ

એક નવું આકાશ

વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી વાર્તા લેખન સ્પર્ધામાંની લાંબી કિશોરકથા. લેખિકા સોનલ પરીખે પોતાની દીકરીને ગામડામાં પ્રેકટિસ કરવા જવાનું થયું એ અનુભવ નિમિત્તે તેમનું આકાશ ખૂલી ગયું તે વાતને અહીં આલેખી છે.

કુલ પાનાં : ૯૬
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૯૦
સ્વપ્નગ્રહની સફરે

સ્વપ્નગ્રહની સફરે

વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી વાર્તા લેખન સ્પર્ધામાંની લાંબી કિશોરકથા લેખક યોસેફ મેકવાનની સ્વપ્નગ્રહની સફરે એક ઉત્તમ કિશોરકથા છે.

કુલ પાનાં : ૧૪૮
પહેલી આવૃત્તિ ૨૦૧૮
શ્વેત-શ્યામ ચિત્રો ૮
કિંમત રૂપિયા ૧૪૦
રાજુનો તરખાટ

રાજુનો તરખાટ

વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી વાર્તા લેખન સ્પર્ધામાંની લાંબી કિશોરકથા લેખક નટવર હેડાઉની રાજુનો તરખાટ એક ઉત્તમ કિશોરકથા છે.

કુલ પાનાં : ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૧૧૦
હું ને કથા

હું ને કથા

હું ને કથા એ કિશોરાવસ્થાને સ્પર્શતા વિષય પરની નાની નવલકથા છે. કિશોરવયનાં આશા, ઉમંગ, ઉત્સાહ, સપનાં, મૂઝવણો, નારાજી, નિરાશા, હતાશા જેવી લાગણીઓ આ નવલકથામાં રજૂ થઈ છે.

કુલ પાનાં : ૧૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૧૨૦
ચીકુ

ચીકુ

‘ચીકુ’ – સાદ્યંત રસાળ કિશોરાવસ્થાને આકર્ષતી પ્રાણીકથા છે. ચીકુની સ્મૃતિઓનો સુંદર આલેખ અહીં આપ્યો છે. શાશ્વત પ્રેમ અને ઉલ્લાસભર્યા આનંદની પ્રાણીજીવનનની સત્યકથા સોનલ પરીખે પોતાની આગવી શૈલીમાં આલેખી છે.

કુલ પાનાં : ૬૪
પહેલી આવૃત્તિ ૨૦૧૪
શ્વેત-શ્યામ ચિત્રો ૮
કિંમત રૂપિયા ૫૦

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો