ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

કર્મયોગી સ્વ.સાંકળચંદભાઈ પટેલ જીવનઘડતર ગ્રંથશ્રેણી:


શિક્ષણવિદ્ ધીરુભાઈ ઠાકર

શિક્ષણવિદ્ ધીરુભાઈ ઠાકર

પુસ્તકમાં ઠાકરસાહેબના શૈક્ષણિક વિચારો તંતોતંત અવતર્યાં છે. સાહિત્ય શિક્ષણની તેમણે ખોલી આપેલી અનેક બારીઓનું અહીં સઘન રૂપે નિરૂપણ થયું છે.

કુલ પાનાં : ૮૪
પહેલી આવૃત્તિ ૨૦૧૮
કિંમત રૂપિયા ૮૦/-
સવ્યસાચીનો શબ્દવેધ

સવ્યસાચીનો શબ્દવેધ

શ્રી ધીરુભાઈ ઠાકરના વિવેચન સંગ્રહોમાંથી 28 લેખોની પસંદગી કરીને સવ્યસાચીનો શબ્દવેધ સંગ્રહમાં સંગૃહિત કર્યા છે.

કુલ પાનાં : ૨૯૬
પહેલી આવૃત્તિ ૨૦૧૫
કિંમત રૂપિયા ૨૦૦/-
ત્રિફળા

ત્રિફળા

આ ગ્રંથમાં ત્રિફળાની ઘટક વનસ્પતિઓનું વિતરણ, આકારવિજ્ઞાન, વનસ્પતિ રસાયણ, ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો, પ્રણાલિકાગત ઉપયોગો, આયુર્વેદ, લોકઔષધવિજ્ઞાન, યુનાની કે અન્ય ઔષધ પદ્ધતિ અને ઔષધની આડઅસરોનો સમાવેશ આ ગ્રંથમાં થયો છે.

કુલ પાનાં : ૧૯૨
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો : ૧૫
કિંમત રૂપિયા ૧૮૦/-
જીવનનું જવાહિર

જીવનનું જવાહિર

‘જીવનનું જવાહિર’ પુસ્તકમાં વિદેશના વિજ્ઞાનીઓ, વિચારકો, સર્જકો, ચિત્રકારો, નેતાઓ અને લોકસેવકોના જીવનપ્રસંગોનું આલેખન આ સંગ્રહમાં થયું છે.

કુલ પાનાં : ૧૬૦
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો : ૭૬
કિંમત રૂપિયા ૧૫૦/-
શીલની સંપદા

શીલની સંપદા

‘શીલની સંપદા’માં વિદેશના મહાપુરુષોના ચરિત્રોમાંથી પ્રેરક પ્રસંગો આ પુસ્તકમાં આપ્યાં છે. સાથે-સાથે એ વ્યક્તિના વ્યક્તિત્વની અને કાર્યક્ષેત્રની પણ થોડી ઝાંખી આપવામાં આવી છે.

કુલ પાનાં : ૧૬૦
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો : ૭૬
કિંમત રૂપિયા ૧૫૦/-
મનની મિરાત

મનની મિરાત

‘મનની મિરાત’ પુસ્તકમાં વિદેશના વિજ્ઞાનીઓ, વિચારકો, સર્જકો, ચિત્રકારો, નેતાઓ અને લોકસેવકોના જીવનપ્રસંગો વર્ણવ્યાં છે.

કુલ પાનાં : ૧૬૦
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો : ૭૬
કિંમત રૂપિયા ૧૫૦/-
સ્મરણ સરદાર

સ્મરણ સરદાર

શ્રી પી. કે. લહેરી લિખિતિ ‘સ્મરણ સરદાર’નું પુસ્તક સરદાર વલ્લભભાઈનું જીવન આલેખે છે. સત્યના યાત્રી એવા દેશનિષ્ઠ સરદારનું એક પ્રમાણભૂત અને હોંશે હોંશે વાંચવાનું મન થાય તેવું રસપ્રદ ચરિત્ર છે.

કુલ પાનાં : ૨૨૮
પહેલી આવૃત્તિ ૨૦૧૪
શ્વેત અને શ્યામ ચિત્રો : ૪૫
કિંમત રૂપિયા ૨૫૦/-
ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતીકોશ)

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતીકોશ)

ગુજરાતના ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના ૪૨૧૨ સ્વાતંત્ર્યસૈનિકોની માહિતી ધરાવતો કોશ છે. ૬૦૦ પૃષ્ઠમાં આ ગ્રંથ વહેંચાયેલો છે. અહીં આપેલી માહિતી કક્કાવારી પ્રમાણે ગોઠવી છે. વળી પાછળ જે લોકો જેલમાં જઈ આવેલા છે અને જેમની માહિતી મળતી નથી તેમની યાદી પણ મૂકી છે. યાદી જિલ્લા પ્રમાણે છે. ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકોની તસવીર પણ અહીં મૂકેલ છે. આ પુસ્તકનું સંપાદન ડૉ. જયકુમાર ર. શુકલે કર્યું છે.

કુલ પાનાં : ૬૦૪
પહેલી આવૃત્તિ ૧૯૯૮
બીજી આવૃત્તિ ૨૦૦૮
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૪૫૦/-
ભૂકંપ : માહિતી અને ઘટના

ભૂકંપ : માહિતી અને ઘટના

ભૂકંપનું વિજ્ઞાન, તેનો ઇતિહાસ અને તેનાથી દુનિયા અને ખાસ કરીને ગુજરાતમાં વેરાયેલા વિનાશની રજૂઆત આ પુસ્તકમાં થઈ છે. આ પુસ્તકમાં વિનાશક ભૂકંપની રંગીન તસવીરો મૂકવામાં આવી છે. આ પુસ્તકના લેખક શ્રી જી. બી. પંડ્યા છે.

કુલ પાનાં : ૧૨૭
પહેલી આવૃત્તિ ૨૦૦૧
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૬૦/-
વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ

વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ

મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈના જીવન અને સિદ્ધિઓની રજૂઆત કરતી જીવનકથા. પુસ્તકની પાછળ થોડી તસવીરો ધ્યાન ખેંચે તેવી છે. જેના લેખક પ્રા. પી. સી. પટેલ છે.

કુલ પાનાં : ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૦૧
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦/-
મેઘાણીચરિત

મેઘાણીચરિત

ઝવેરચંદ મેઘાણીના જીવન અને સર્જનનો પરિચય આપતો અભ્યાસગ્રંથ છે. આ પુસ્તકના લેખક શ્રી કનુભાઈ જાની છે.

કુલ પાનાં : ૧૦૪
પહેલી આવૃત્તિ ૨૦૦૨
પુનમુદ્રણ ૨૦૦૬
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૮૦/-
પ્રવાસી પિરામિડનો

પ્રવાસી પિરામિડનો

બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલ્હોની નવલકથા ‘ધી એલ્કેમિસ્ટ’નો ડૉ.ધીરુભાઈ ઠાકરે કરેલો સારાનુવાદકુલ પાનાં : ૨૩
પહેલી આવૃત્તિ ૨૦૦૬
કિંમત રૂપિયા૨૦/-
ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક

ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક

જૂની ગુજરાતી રંગભૂમિનો સિલસિલાબંધ ઇતિહાસ અને તેની ઉપલબ્ધિઓ વિશે સચિત્ર માહિતી આપતા આ દળદાર ગ્રંથનું સંપાદન ડૉ. મહેશ ચોકસી અને શ્રી ધીરેન્દ્ર સોમાણીએ કર્યું છે.કુલ પાનાં : ૪૫૮
પહેલી આવૃત્તિ ૨૦૦૪
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૪૫૦/-
લોકશાહી

લોકશાહી

ભારતના સંદર્ભમાં ‘લોકશાહી’ રાજ્યપદ્ધતિનો સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી પરિચય કરાવતું પુસ્તક. જેના લેખક પ્રા. રક્ષાબહેન વ્યાસ છે. શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યાશ્રેણીકુલ પાનાં : ૭૨
પહેલી આવૃત્તિ ૨૦૦૫
કિંમત રૂપિયા ૬૦/-
જતીન્‍દ્ર-વિશેષ

જતીન્‍દ્ર-વિશેષ

ગુજરાતી વિશ્વકોશના શુભેચ્છકમિત્ર શ્રી જતીન્‍દ્ર આચાર્યે શ્રી અરવિંદના મહાકાવ્‍ય સાવિત્રીનું હાર્દ રજૂ કરતા અંશોનું ગુજરાતી ભાષાંતર તથા એમનું અન્‍ય સાહિત્‍યકુલ પાનાં : ૨૪૮
પહેલી આવૃત્તિ ૨૦૦૮
કિંમત રૂપિયા ૨૦૦/-
ડાયનોસૉર

ડાયનોસૉર

આ પુસ્‍તકમાં પૃથ્‍વીના પટ પર અતીતમાં થઈ ગયેલા વિશાળકાય સરીસૃપોના સમૂહ ‘ડાયનોસૉર‘ની વિસ્‍તૃત માહિતી આપી છે. ડાયનોસૉરના ઉદયથી શરૂ કરીને તેની ઉત્‍ક્રાંતિ, તેના વિવિધ પ્રકારો, તેના જીવાવશેષના પુરાવા અને તેની જાળવણી વિશેની માહિતી પણ અહીં વાંચવા મળે છે. આ પુસ્તકના લેખક પ્રવીણસાગર સત્યપંથી છે.કુલ પાનાં : ૧૧૦
પહેલી આવૃત્તિ ૨૦૦૯
રંગીન ચિત્રો ૩૦
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૦૦/-
રેલવેની વિકાસગાથા

રેલવેની વિકાસગાથા

આ પુસ્‍તકમાં રેલવે, એન્જિનો, કોચ, વૅગનો, અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વિશ્વની રેલવેનો અને વિશેષ કરીને ભારતની રેલવેનો તથા ગુજરાતની રેલવેનો વિકાસી આલેખાયો છે. રેલમાર્ગોની કેટલીક જાણવાલાયક રસપ્રદ માહિતી પણ અહીં આપવામાં આવી છે આ પુસ્તકના લેખક જિગીશ દેરાસરી છે.કુલ પાનાં : ૧૨૮
પહેલી આવૃત્તિ ૨૦૦૯
રંગીન ચિત્રો – ૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૦૦/-
રતિ-વિરતિ

રતિ-વિરતિ

રતિલાલ જોગીએ લખેલી ગઝલોનો સંગ્રહ છે.કુલ પાનાં : ૮૭
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦/-
સ્વાધ્યાય વિશેષ

સ્વાધ્યાય વિશેષ

કાન્તિલાલ બ. વ્યાસ સંશોધન – સંપાદન અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં સંનિષ્ઠ અધ્યયન કરનાર વ્યક્તિ હતા. તેમાં લેખો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા પણ તે અગ્રંથસ્થ હતા તે લેખોને `સ્વાધ્યાય વિશેષ’ એ પુસ્તકમાં સમાવીને પ્રગટ કર્યા છે.કુલ પાનાં : ૩૨૬
પહેલી આવૃત્તિ ૨૦૧૧
કિંમત રૂપિયા ૨૮૦/-

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો