ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

સમાજ ઉત્કર્ષ ઍવૉર્ડ:

 

 

સમાજ ઉત્કર્ષ ઍવૉર્ડ:
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી આ ઍવૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સમાજમાં ઉત્તમ કાર્ય કરનારને આ ઍવૉર્ડ આપવામાં આવે છે.