ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર :

 

 

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર :
ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર તેમ જ માતૃભાષાના ચાહક શ્રી ધીરુબહેન પટેલના આર્થિક સહયોગથી આ કેન્દ્રની શરૂઆત થઈ છે. આ કેન્દ્રના ઉપક્રમે પુસ્તક પ્રકાશન, બાળ એકાંકી સ્પર્ધા, બાળ-ગીતોની સ્પર્ધા, વેશભૂષા, વાર્તા સ્પર્ધા જેવાં વિવિધ કાર્યક્રમોના આયોજન થાય છે.

બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર : પ્રકાશન