ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ગદ્યવિશ્વ

 

 
  •  
  •  

 

ગદ્યવિશ્વ :
દર મહિનાના બીજા ગુરુવારે ગુજરાતી ગદ્ય સાહિત્યના નવોદિત લેખકો માટે એક મંચ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વાર્તા, અનુવાદ, નિબંધ, એકાંકી વગેરેનું પઠન થશે. પ્રથમ વીસેક મિનિટ એક કૃતિનું પઠન થશે અને પછી એની કૃતિલક્ષી ચર્ચા થશે. શ્રી કુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ સંયોજક શ્રી રાજેન્દ્ર પટેલ અને સહસંયોજક શ્રી દિવાન ઠાકોર કાર્યક્રમનું આયોજન કરશે.