ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા :

 

 

પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા:
પ્રિ. આર. એલ. સંઘવીના આર્થિક સહયોગથી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળાનો આરંભ કરવામાં આવ્યો (પ્રથમ વર્ષ ૨૦૧૫). જે પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન યોજવામાં આવે છે.