ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શિક્ષણવિદ્ શ્રી કંચનલાલ પરીખ વ્યાખ્યાનશ્રેણી

 

 

શિક્ષણવિદ્ શ્રી કંચનલાલ પરીખ વ્યાખ્યાનશ્રેણી :
શિક્ષણવિદ્ શ્રી કંચનલાલ પરીખની સ્મૃતિમાં ગ્રંથપ્રકાશન અને વ્યાખ્યાનને માટે શ્રી શ્રેયસી પરીખ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે.