ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્ય વિષયક વ્યાખ્યાનશ્રેણી

 

 

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્ય વિષયક વ્યાખ્યાનશ્રેણી :
જાણીતા કેળવણીકાર શ્રી નંદુભાઈની સ્મૃતિમાં શિક્ષણ વિષયક વ્યાખ્યાન યોજાય તે માટે ડૉ. શિલીન નં. શુક્લ પરિવાર તરફથી આ શ્રેણી માટે સહયોગ પ્રાપ્ત થયો છે. તેની શરૂઆત 2018થી શરૂ થઈ.