ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા

 

 

શ્રી રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા :
ગુજરાતી સાહિત્યમાં ઈતિહાસ, સંશોધન, સંસ્કૃતિ, સમાજજીવન અને અન્ય ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર શ્રી રસિકલાલ છો. પરીખની સ્મૃતિમાં વ્યાખ્યાનો યોજાય છે.