ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

સ્વાસ્થ્ય યોગશ્રેણી :


  • વર્ષ ૨૦૧૫ પછી

  •  

     

    ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક નવી પ્રવૃત્તિ સ્વાસ્થ્ય યોગશ્રેણીની છે. સમાજસેવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી આ શ્રેણીના અન્વયે સ્વાસ્થ્યોપયોગી વ્યાખ્યાનો અને પુસ્તકો પ્રસિદ્ધ કરવાનો આશય છે. આ સંદર્ભમાં આ વ્યાખ્યાનો યોજાયા છે.