વિશ્વકોશે ‘જ્ઞાનની દિશા
દ્દષ્ટિ‘ અંતર્ગત પણ એક
નવું સોપાન
માંડ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જ્ઞાનની દિશા
દ્દષ્ટિ નામનો એક કાર્યક્રમનું શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાતી વિશ્વકોશ વચ્ચે સેતુ સાધવાનું આયોજન
કર્યું.
સ્કૂલો અને
કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વિશ્વકોશના લેખકો આ પ્રવૃત્તિનું શૈક્ષણિક
મહત્ત્વ સમજાવે છે. તેમજ એની
ઉપયોગિતાનો ખ્યાલ આપે છે. વિશ્વકોશની સર્વન કથા આલેખતી સી.ડી પણ દર્શાવાય છે. બીજી બાજુ વિશ્વકોશની પ્રવૃત્તિ નિહાળવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ગુજરાત વિશ્વકોશ ભવનની મુલાકાતે આવે છે.