|
પ્રથમ વર્ષ |
|
ક્રમ |
તારીખ |
વક્તા |
વિષય |
|
1 |
૧૯ એપ્રિલ ૨૦૦૬ |
ડૉ. જયકુમાર શુકલ |
'જદુનાથ
સરકાર - એક ઇતિહાસ તરીકે' |
|
2 |
૨૬ એપ્રિલ ૨૦૦૬ |
પ્રા. રમેશ બી.શાહ |
'શિક્ષણ,
સમાનતા અને વિકાસ' |
|
3 |
૧૭ મે ૨૦૦૬ |
ડૉ. ચંદ્રકાન્ત શેઠ |
'કવિતાનો
અનુભવ' |
|
4 |
૨૪ મે ૨૦૦૬ |
ડૉ. જે. પી. ત્રિવેદી
|
'કાયાની
કરામત' |
|
5 |
૨૧ જૂન ૨૦૦૬ |
પ્રો.વી.પી. ત્રિવેદી
|
'આજના
યુગમાં શેકસપિયરની પ્રસ્તુતતા' |
|
6 |
૨૮ જૂન ૨૦૦૬ |
ડૉ.થૉમસ પરમાર
|
'મંદિરની
વિભાવના અને તેનું સ્થાપત્ય' |
|
7 |
૧૯ જુલાઈ ૨૦૦૬ |
ડૉ.અરુણભાઈ વૈદ્ય
|
'સાહિત્યમાં
વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સાહિત્ય' |
|
8 |
૨૬ જુલાઈ ૨૦૦૬ |
પ્રો. ગિરીશભાઈ પંડ્યા |
'ભૂસંચલનથી
પૃથ્વી પર થતી અસર' |
|
9 |
૨૩ ઑગસ્ટ ૨૦૦૬ |
પ્રો. રક્ષાબહેન વ્યાસ
|
'ઇચ્છામૃત્યુ
(યુથેનેશિયા) - એક વિવાદ' |
|
10 |
૩૦ ઑગસ્ટ ૨૦૦૬ |
પ્રો. બી.એમ.મૂળે
|
'કૌટિલ્યનું
અર્થશાસ્ત્ર' |
|
11 |
૨૦ સપ્ટેમ્બર ૨૦૦૬ |
શ્રી અમિતાભ મડિયા
|
'માઇકલેન્જેલોઃ
જીવન અને કવન' |
|
12 |
૨૭ સપ્ટેમ્બર ૨૦૦૬ |
પ્રો. આર. વાય. ગુપ્તે
|
'કલ્પસર
પ્રકલ્પ' |
|
13 |
૧૧ ઑક્ટોબર ૨૦૦૬ |
પ્રો. જયંત જોશી
|
'A Terrible Beauty'
(વીસમી સદીમાં થયેલા માનવવિચારની પ્રગતિનો
આલેખ આપતું પીટર વૉટસનનું પુસ્તક) |
|
14 |
૧૮ ઑક્ટોબર ૨૦૦૬ |
ડૉ. ડી.જી.વેદિયા |
'ધર્મશાસ્ત્રાનુસાર
પારિવારિક જીવન' |
|
15 |
૨૨ નવેમ્બર ૨૦૦૬ |
પ્રા. નીતિન કોઠારી |
'ભારતીય
સંદર્ભમાં સીમા અને સરહદ' |
|
16 |
૨૯ નવેમ્બર ૨૦૦૬ |
શ્રી જિગીષ દેરાસરી |
'ગુજરાતનો
ઔદ્યોગિક વિકાસ' |
|
17 |
૨૦ ડિસેમ્બર ૨૦૦૬ |
ડૉ. શિલીનભાઈ શુક્લ |
'સ્વાસ્થ્યપ્રદ
જીવનશૈલી' |
|
18 |
૨૭ ડિસેમ્બર ૨૦૦૬ |
ડૉ. દાઉદભાઈ ઘાંચી
|
'શિક્ષણમાં
ખાનગીકરણ' |
|
19 |
૧૭ જાન્યુઆરી ૨૦૦૭ |
પ્રો. પ્રવીણ શેઠ
|
'ગુજરાતી
ડાયસ્પોરા
:
વૈશ્વિક પરિપ્રેક્ષ્ય' |
|
20 |
૩૧ જાન્યુઆરી ૨૦૦૭ |
પ્રો. સ્વપન મજુમદાર
|
'ભારતીય
સાહિત્ય અને ભક્તિપરંપરા' |
|
21 |
૨૧ ફેબ્રુઆરી ૨૦૦૭ |
શ્રી સુદર્શન આયંગાર
|
'ગાંધીજી' |
|
22 |
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૭ |
પ્રો. એસ. એમ. જાની
|
'આંકડાઓના
ઊગમથી સંખ્યાઓના વિકાસક્રમ સુધી' |
|
23 |
૨૧ માર્ચ ૨૦૦૭ |
ડૉ. ધીરુ પરીખ
|
'સાહિત્ય
અને સમાજ' |
|
24 |
૨૮ માર્ચ ૨૦૦૭ |
ડૉ. જે. ડી. તલાટી
|
'વિજ્ઞાનમાં
અણચિંતવી અને આકસ્મિક શોધો' |
|
દ્વિતીય
વર્ષ |
|
25 |
૧૮ એપ્રિલ ૨૦૦૭ |
શ્રી જયનારાયણ વ્યાસ
|
'ભારતમાં
વસ્તીવધારો અને અન્નસ્વાવલંબન' |
|
26 |
૨૫ એપ્રિલ ૨૦૦૭ |
શ્રી જોરાવરસિંહ જાદવ
|
'લોકસાહિત્યના
ભાતીગળ રંગો' |
|
27 |
૨૩ મે ૨૦૦૭ |
શ્રી બી. સી. પટેલ |
'બાયૉટેક્નૉલૉજીની
સિદ્ધિઓ' |
|
28 |
૩૦ મે ૨૦૦૭ |
શ્રી મનસુખ સલ્લા |
'આર્ષદ્રષ્ટા
નાનાભાઈ ભટ્ટની આત્મકથા' |
|
29 |
૨૦ જૂન ૨૦૦૭ |
ડૉ. વિહારી છાયા
|
'બ્રહ્માંડની
કથા' |
|
30 |
૨૭ જૂન ૨૦૦૭ |
ડૉ. રઘુવીર ચૌધરી
|
'આજની
ગ્રામસંસ્કૃતિ' |
|
31 |
૧૮ જુલાઈ ૨૦૦૭ |
ડૉ. મકરંદ મહેતા
|
'ગુજરાતમાં
મહાજનપરંપરા' |
|
32 |
૨૫ જુલાઈ ૨૦૦૭ |
પ્રો. ઉદયન ઠક્કર
|
'કાવ્યનો
આનંદ' |
|
33 |
૨૨ ઑગસ્ટ ૨૦૦૭ |
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
|
'અભિનય
અને અનુભવ' |
|
34 |
૨૯ ઑગસ્ટ ૨૦૦૭ |
પ્રો. પી.સી. પટેલ |
'છેલ્લાં
સો વર્ષમાં ભારતમાં વિજ્ઞાનનો વિકાસ'
|
|
35 |
૧૯ સપ્ટેમ્બર ૨૦૦૭ |
શ્રી મહેશ દવે
|
'ઈશ્વરનું
અસ્તિત્વ' |
|
36 |
૨૬ સપ્ટેમ્બર ૨૦૦૭ |
ડૉ. રંજના હરીશ
|
'સ્ત્રીઓની
આત્મકથા' |
|
37 |
૧૭ ઑક્ટોબર ૨૦૦૭ |
ડૉ. વસંતભાઈ પરીખ |
'મહાભારતનાં
કેટલાંક પાત્રો' |
|
38 |
૨૪ ઑક્ટોબર ૨૦૦૭ |
પ્રીતિ સેનગુપ્તા |
'મધ્ય
અમેરિકાની સફર'
|
|
39 |
૨૧ નવેમ્બર ૨૦૦૭ |
શ્રી ધીરુબહેન પટેલ
|
'સર્જન
:
આનંદ અને અનુભવ' |
|
40 |
૨૮ નવેમ્બર ૨૦૦૭ |
ડૉ. તેજસ પટેલ
|
'સંભાળીએ
આપણા હૃદયને' |
|
41 |
૧૯ ડિસેમ્બર ૨૦૦૭ |
શ્રી પી. કે. લહેરી
|
'રાજ્યવહીવટ
અને નાગરિકો' |
|
42 |
૨૬ ડિસેમ્બર ૨૦૦૭ |
પ્રો. બી. સી. પટેલ
|
'વનસ્પતિશાસ્ત્રમાં
બાયૉટેક્નૉલૉજીની સિદ્ધિઓ' |
|
43 |
૨૩ જાન્યુઆરી ૨૦૦૮ |
ડૉ. એન.વી.વસાણી |
'૨૧મી
સદીનું શિક્ષણ
:
શકયતાઓ અને પડકારો' |
|
44 |
૩૦ જાન્યુઆરી ૨૦૦૮ |
ડૉ. એમ. એન. દેસાઈ
|
'ઊર્જા
કટોકટી' |
|
45 |
૨૦ ફેબ્રુઆરી ૨૦૦૮ |
પ્રો. મહાવીર વસાવડા
|
'ગણિતની
કેટલીક રસપ્રદ વિચિત્રતાઓ' |
|
46 |
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૮ |
ડૉ. મહેશ ચંપકલાલ શાહ
|
'રાજા
ઇડિપસ
:
કથા અને નાટક' |
|
47 |
૧૯ માર્ચ ૨૦૦૮ |
શ્રી રતિલાલ બોરીસાગર
|
'તમે,
હું
અને હાસ્ય' |
|
48 |
૨૬ માર્ચ ૨૦૦૮ |
શ્રી લાભશંકર પુરોહિત
|
'આપણી
કાવ્યપરંપરા અને હવેલીસંગીત' |
|
તૃતીય વર્ષ |
|
49 |
૯
એપ્રિલ
૨૦૦૮ |
પ્રસિદ્ધ
જાદુગર
શ્રી
કે.
લાલ |
'જાદુકલાના
અનુભવો'
|
|
50 |
૧૬
એપ્રિલ
૨૦૦૮ |
પ્રો.
પી.
સી.
પટેલ
|
'ગ્લોબલ
વૉર્મિંગ
(વૈશ્વિક
તાપમાન)'
|
|
51 |
૨૧
મે
૨૦૦૮ |
શ્રી
ભરત
દવે |
'ગ્રીક
ટ્રૅજેડી
અને 'મીડિયા'
નાટક |
|
52 |
૨૮
મે
૨૦૦૮ |
શ્રી
ટી.
જે.
પુરાણી
|
'શેક્સપિયરનાં
હાસ્યપ્રધાન
નાટકો'
|
|
53 |
૧૮
જૂન
૨૦૦૮ |
શ્રી
નરેશ
વેદ |
'આપણું
રાષ્ટ્રીય
ચારિત્ર્ય' |
|
54 |
૨૫
જૂન
૨૦૦૮ |
શ્રી
મૂકેશ
પટેલ
|
'આવકવેરા
અને
રોકાણ-આયોજન' |
|
55 |
૨૩
જુલાઈ
૨૦૦૮ |
શ્રી
અમર
ભટ્ટ
|
'આધુનિક
ગુજરાતી
કવિતા
અને
સંગીત' |
|
56 |
૩૦
જુલાઈ
૨૦૦૮ |
ડૉ.
ધીરુભાઈ
ઠાકર |
'નાટકમાં
શબ્દ'
|
|
57 |
૨૦
ઑગસ્ટ
૨૦૦૮ |
શ્રી
કૃષ્ણકાંત
વખારીઆ |
'ભારતની
લોકશાહી
:
ખૂબીઓ
અને
ખામીઓ' |
|
58 |
૨૭
ઑગસ્ટ
૨૦૦૮ |
ડૉ.
ભરત
વ્યાસ
|
‘શ્વેત
ક્રાંતિ :
સામાજિક
અસર
અને
તેનું
ભાવિ’ |
|
59 |
૧૭
સપ્ટેમ્બર
૨૦૦૮
બુધવાર |
શ્રી
નીતિન
વડગામા
|
'કવિશ્રી
રમેશ
પારેખ'
|
|
60 |
૨૭
સપ્ટેમ્બર
૨૦૦૮
શનિવાર |
શ્રી
ભાગ્યેશ
જહા
|
'શ્રીમદ્
ભગવદ્
ગીતા
અને
વ્યવસ્થાપન'
|
|
61 |
૧૫
ઑક્ટૉબર
૨૦૦૮
|
ડૉ મુકુંદ મહેતા
|
હાસ્ય અને સ્વાસ્થ્ય |
|
62 |
૨૨
ઑક્ટૉબર
૨૦૦૮
|
ડૉ.
શાંતિકુમાર પંડ્યા
|
શ્રીકૃષ્ણનું
સત્ય |
|
63 |
૧૯
નવેમ્બર
૨૦૦૮
|
શ્રી
નિરંજન
રાજ્યગુરુ |
'ગંગાસતી
અને
બીજા
ભજનિકો'
|
|
64 |
૨૬ નવેમ્બર ૨૦૦૮ |
શ્રી સુનીલભાઈ તલાટી
|
'સાંપ્રત
વૈશ્વિક આર્થિક કટોકટી' |
|
65 |
૨૪ ડિસેમ્બર ૨૦૦૮
|
શ્રી દશરથલાલ વેદિયા
|
કેટલીક પુરાકથાઓ |
|
66 |
૩૧ ડિસેમ્બર ૨૦૦૮ |
શ્રી બળવંત જાની
|
'ચારણી
સાહિત્ય' |
|
67 |
૨૧ જાન્યુઆરી ૨૦૦૯ |
ડૉ. સુશ્રુત પટેલ
|
'જંતરમંતરથી
કાવલૂર' |
|
68 |
૨૮ જાન્યુઆરી ૨૦૦૯ |
ડૉ. પ્રવીણ દરજી
|
'કૃષ્ણ
તારાં કેટલાં નામ?'
|
|
69 |
૧૮ ફેબ્રુઆરી ૨૦૦૯ |
ડૉ.મહેબૂબ દેસાઈ |
'ઇસ્લામ
અને અહિંસા' |
|
70 |
૨૫ ફેબ્રુઆરી ૨૦૦૯ |
ડૉ. સુધીર શાહ |
'વિજ્ઞાન
અને ધ્યાન' |
|
71 |
૧૮ માર્ચ |
ડૉ. એમ. ટી. દેસાઈ |
'ભારત-અમેરિકા
સંબંધો
:
સાંપ્રત સંદર્ભમાં |
|
72 |
૨૫ માર્ચ |
ડૉ. રવીનદ્રભાઈ દવે |
'૨૧
મી સદીના સંદર્ભમાં આજીવન શિક્ષણ' |
|
ચોથુ
વર્ષ |
|
73 |
રર
એપ્રિલ
૨૦૦૯
બુધવાર |
શ્રી
શરીફા
વીજળીવાળા
|
'વિભાજનની
વ્યથા
અને
કથાસાહિત્ય' |
|
74 |
ર૯
એપ્રિલ
૨૦૦૯
બુધવાર
|
શ્રી
પ્રકાશ
ન.
શાહ |
'રામમનોહર
લોહિયા
અને
તેમની
વિચારધારા' |
|
75 |
ર૦
મે
૨૦૦૯
બુધવાર |
પ્રો.
બી.
એમ.
ગાંધી
|
વકીલો,
વકીલાત
અને
વ્યવસાયિક
આચારસંહિતા' |
|
76 |
ર૭
મે
૨૦૦૯
બુધવાર |
શ્રી
રાજેન્દ્ર
પટેલ
|
'પહેલો
ગિરમીટિયો'
|
|
77 |
૧૦
જૂન
૨૦૦૯
બુધવાર |
શ્રી
જીતુદાન
ગઢવી
|
'લોકસાહિત્યમાં
કુટુંબદર્શન' |
|
78 |
૧૭
જૂન
૨૦૦૯
બુધવાર |
શ્રી
સુભાષ
શાહ
|
'સિનેમા
જોવાની
કળા' |
|
79 |
૨૨
જુલાઈ
૨૦૦૯
બુધવાર
|
શ્રી
દલપત
પઢિયાર
|
'રવિભાણ
સંપ્રદાયની
સંતવાણી' |
|
80 |
૨૯
જુલાઈ
૨૦૦૯
બુધવાર
|
શ્રી
અતુલ
દેસાઈ
|
'પંડીત
ઓમકારનાથની
દ્દષ્ટિએ
રસનિષ્પત્તિ' |
|
81 |
૧૯
ઑગસ્ટ
૨૦૦૯
બુધવાર |
શ્રી
રાજેશ
વ્યાસ
મિસ્કીન
|
'ગઝલમાં
રજૂઆત
અને
પઠનકલા' |
|
82 |
૨૯
ઑગસ્ટ
૨૦૦૯
શનિવાર |
ડૉ.
રમેશ
કાપડિયા
|
'હૃદય
રોગની
અદ્યતન
સારવાર' |
|
83 |
૨૩
સપ્ટેમ્બર
૨૦૦૯
બુધવાર |
શ્રી
નિમેષ
દેસાઈ
|
'નાટ્યદિગ્દર્શની
કળા' |
|
84 |
૨૩
સપ્ટેમ્બર
૨૦૦૯
બુધવાર
|
શ્રી
હર્ષ
બ્રહ્મભટ્ટ
|
'મારો
પ્રિય
ગુજરાતી
કવિ' |
|
85 |
૭
ઑકટોબર
૨૦૦૯
બુધવાર |
શ્રી
અમર
ભટ્ટ |
આધુનિક
ગુજરાતી
કાવ્યંસંગિતમાં
ક્ષેમુ
દિવેટિયાનુ
પ્રદાન |
|
86 |
૨૮
ઑક્ટોબર
૨૦૦૯
બુધવાર |
શ્રી
ત્રિદીપ
સુહૃદ
|
'ગુજરાતમાં
અનુવાદની
પરંપરા' |
|
87 |
૧૮
નવેમ્બર
૨૦૦૯
બુધવાર |
શ્રી
ગણેશદેવી
|
'ભાષાનું
અસ્તિત્વ'
|
|
88 |
૨૫
નવેમ્બર
૨૦૦૯
બુધવાર
|
શ્રી
મણિલાલ
હ.
પટેલ
|
'સાહિત્ય
સાથે
સગપણ
શાનું
?' |
|
89 |
૨૩
ડિસેમ્બર
૨૦૦૯
બુધવારઃ
|
શ્રી
ભદ્રાયુ
વછરાજાની
|
'બદલાતી
જીવનશૈલી
અને
આજનું
શિક્ષણ' |
|
90 |
૩૦
ડિસેમ્બર
૨૦૦૯
બુધવાર
|
શ્રી
સુભાષ
શાહ
|
'ચાર્લી
ચેપ્લિન
અને
તેની
ફીલ્મો' |
|
91 |
૨૦ જાન્યુઆરી ૨૦૧૦ બુધવાર |
શ્રી. પી. જી. પટેલ |
'વિપશ્યના
- સાધના' |
|
92 |
૨૭
જાન્યુઆરી ૨૦૧૦ બુધવાર |
શ્રી દક્ષાબહેન પટ્ટણી |
'ગાંધીજી
અને કસોટીઓ' |
|
93 |
૧૭
ફેબ્રુઆરી ૨૦૧૦ બુધવાર |
શ્રી હસમુખ બારાડી |
'ગુજરાતી થિયેટરનાં
હાસ્યરસિક પાત્રો' |
|
94 |
૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦ બુધવાર |
શ્રી ગૌતમ પટેલ |
'વેદનો સંદેશ :
શિવસંકલ્પ' |
|
95 |
૧૭ માર્ચ
૨૦૧૦ બુધવાર |
શ્રી જયંતિ પટેલ
'રંગલો' |
'અમેરિકાના
મારા નાટ્યપ્રયોગો' |
|
96 |
૩૧ માર્ચ ૨૦૧૦
બુધવાર |
શ્રી જિતેન્દ્રભાઈ શાહ |
'અમદાવાદના ઉત્કર્ષમાં
જૈનોનો પાળો' |
|
પાંચમુ
વર્ષ |
|
97 |
૨૧ માર્ચ ૨૦૧૦
બુધવાર |
ડૉ. ભરત મહેતા |
'મારા
પ્રિય વાર્તાકારોઃ ચૉખવ, ટાગોર અને મન્ટો' |
|
98 |
૨૮
માર્ચ ૨૦૧૦
બુધવાર |
ડૉ. હંસલ ભચેચ |
'મનનો
બદલાવ - જીવનનો બદલાવ' |