Categories
પ્રકાશન

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાંં પ્રકાશનો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે આપ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ઑફિસ ઉપરથી અને / અથવા ગુર્જર પ્રકાશનના નીચે જણાવેલા સરનામા ઉપરથી મેળવી શકો છો.

ગૂર્જર સાહિત્ય ભવન : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – ૩૮૦૦૦૧ (ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૦૯૨૨૭૦૫૫૭૭૭)

ગૂર્જર સાહિત્ય પ્રકાશન : ૧૦૨, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ – ૧૫ (ફોન : ૨૬૯૩૪૩૪૦, ૯૮૨૫૨૬૮૭૫૯)

ક્રમપુસ્તકનું નામલેખકકિંમત
૧.જ્ઞાનાંજન-૧ (બી.આ.)સં. પ્રીતિ શાહ૨૦૦
૨.જ્ઞાનાંજન-૨સં. પ્રીતિ શાહ૨૫૦
૩.રસાયણવિજ્ઞાનનો ઇતિહાસજે. પી. ત્રિવેદી૧૨૦
૪.કવિની ચોકીત્રિદીપ સુહૃદ૨૫૦
૫.મેઘાણીચરિત (બીજી આવૃત્તિ)કનુભાઈ જાની૮૦
૬.ડાયનોસૉરપ્રવીણસાગર સત્યપંથી૧૦૦
૭.રેલવેની વિકાસગાથાજિગીષ દેરાસરી૧૦૦
૮.રતિ-વિરતિરતિલાલ જોગી૮૦
૯.સવ્યસાચીનો શબ્દવેધપ્રફુલ્લ રાવલ૨૭૦
૧૦.જીવનનું જવાહિરકુમારપાળ દેસાઈ૧૫૦
૧૧.શીલની સંપદાકુમારપાળ દેસાઈ૧૫૦
૧૨.મનની મીરાતકુમારપાળ દેસાઈ૧૫૦
૧૩.તરસ્યા મલકનો મેઘમણિલાલ હ. પટેલ૧૭૦
૧૪.શબ્દનું સખ્યધીરુભાઈ ઠાકર૨૦૦
૧૫.શહીદ વિનોદ કિનારીવાલાબિપિન જેઠાલાલ સાંગણકર૮૦
૧૬.માનવજનીનવિજ્ઞાનબી. સી. પટેલ૨૫૦
૧૭.સપનાનાં સોદાગરઉષા ભાલ મલજી૧૪૦
૧૮.૧૯મી સદીનું ગુજરાતી સાહિત્યદીપક મહેતા૧૩૦
૧૯.પર્યાવરણ-સંહિતાઆર. વાય. ગુપ્તે૨૩૦
૨૦.ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસજિગીષ દેરાસરી૨૦૦
૨૧.હસ્તપ્રતવિજ્ઞાનજયન્ત પ્રેમશંકર ઠાકર૨૨૦
૨૨.અભિનેય નાટકો (ભાગ ૧)ધીરુભાઈ ઠાકર૧૫૦
૨૩.કેટલાક સાહિત્યિક વિવાદેધીરુભાઈ ઠાકર૨૨૦
૨૪.સંસ્કૃતિ-સૂચિસં. તોરલ પટેલ,
શ્રદ્ધાબહેન ત્રિવેદી
૩૦૦
૨૫.સર સી. વી. રામનપ્રહલાદ પટેલ૧૬૦
૨૬.ગાંધીજી અને પાંચ સાક્ષરોધીરુભાઈ ઠાકર૧૦૦
૨૭.રચનાત્મક ભૂવિદ્યાગિરીશભાઈ પંડ્યા૧૫૦
૨૮.કીડી કુંજર કરે કમાલઅંજના ભગવતી૧૫૦
૨૯.Miracles of Natureઅંજના ભગવતી૧૨૦
૩૦.વનપરીની મિજબાની અને બીજી વાતોઅંજના ભગવતી૧૮૦
૩૧.ચીકુસોનલ પરીખ૫૦
૩૨.જીવનશિક્ષણજસુભાઈ કવિ૧૨૦
૩૩.આનંદભૂમિના ઉદગાતા સંત જ્ઞાનદેવનીલા જોશી૨૩૦
૩૪.એક નવું આકાશસોનલ પરીખ૯૦
૩૫.સ્વપ્નગ્રહની સફરેયોસેફ મેકવાન૧૪૦
૩૬.રાજુનો તરખાટનટવર હેડાઉ૧૧૦
૩૭.શિક્ષણવિદ ધીરુભાઈ ઠાકરપ્રવીણ દરજી૮૦
૩૮.હું ને કથાલતા હિરાણી૧૨૦
૩૯.સત્યેન્દ્રનાથ બોઝપ્રહલાદ પટેલ૯૦
૪૦.હોમી જહાંગીરભાભાપ્રહલાદ પટેલ૯૦
૪૧.સ્વાધ્યાય-વિશેષસં. પ્રફુલ્લ રાવલ૨૮૦
૪૨.પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસગિરીશભાઈ પંડ્યા૧૬૦
૪૩.સુમતિ-સર્જન ગ્રંથાવલિ ભાગ ૪ : પ્રકીર્ણસુમતિ લલ્લુભાઈ શામળદાસ૧૬૦
૪૪.કવિતા અને દર્શનરાજેન્દ્ર પટેલ૨૦૦
૪૫.જ્ઞાનયજ્ઞના આચાર્યમણિલાલ હ. પટેલ (શ્રી ધીરુભાઈ ઠાકરનું જીવનચરિત્ર)૧૨૦
૪૬.અર્થવાસ્તવરમેશ બી. શાહ૧૭૦
૪૭.દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉંઅંજના ભગવતી૨૨૦
૪૮.રણ જણજણનુંધીરેન્દ્ર મહેતા૧૫૦
૪૯.મનીષાનું મંગળમિશનશુભ્રા દેસાઈ૧૦૦
૫૦.સૌહાર્દશીલ સારસ્વતદર્શના ધોળકિયા૮૦
૫૧.આત્મબળને અજવાળેપ્રીતિ શાહ૧૫૦
૫૨.આચાર્ય જગદીશચંદ્ર બોઝકિશોર પંડ્યા૨૦૦
૫૩.કૅન્સર (પાં.આ.)ડૉ. શિલીન શુક્લ૧૫૦
૫૪.જતીન્દ્ર-વિશેષધીરુભાઈ ઠાકર૨૦૦
૫૫.પાણી : પ્રકૃતિનો પ્રાણઅંજના ભગવતી૨૦૦
૫૬.ગુજરાત (આઠમી આવૃત્તિ)૯૦૦
૫૭.સ્વસ્થ જીવનશૈલીનો આધાર : શાકાહારરાજશ્રી મહાદેવિયા૮૦
૫૮.હિન્દી મહાસાગરનીતિન કોઠારી૨૦૦
૫૯.ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭)સં. આબેદા કાઝી૧૫૦
૬૦.પ્રવાસન-ઉદ્યોગનીતિન કોઠારી૨૦૦
૬૧.બે હાથની મથામણબિપિન જ. ભટ્ટ૨૦૦
૬૨.જનીનવિજ્ઞાન (genetics)જે. પી. ત્રિવેદી૬૦
૬૩.જાંબુડિયા રંગનું ફૂલ અને બીજાંમહેન્દ્ર અમીન૮૦
૬૪.ઊર્જાપી. સી. પટેલ૧૦૦
૬૫.મેઘનાદ સહાપ્રહ્લાદ પટેલ૮૦
૬૬.વસન્ત-સૂચિસં. પ્રફુલ્લ રાવલ, સુરેશ શુક્લ, નલિની દેસાઈ૨૫૦
૬૭.તારીખ અને તવારીખનટુભાઈ શાહ૬૦૦
૬૮.સત્યની મુખોમુખધીરુભાઈ ઠાકર૩૦૦
૬૯.સમાજ, વ્યક્તિ અને કાયદોબી. એમ. ગાંધી૧૬૫
૭૦.ભાગ ૧ : લઘુનવલસુમતિ લલ્લુભાઈ શામળદાસ૩૦૦
૭૧.ભાગ ૨ : નાટકસુમતિ લલ્લુભાઈ શામળદાસ૧૩૦
૭૨.માતૃભાષાનો મહિમાપી. જી. પટેલ૧૬૫
૭૩.બોલ વાલમનામણિલાલ હ. પટેલ૫૦
૭૪.ગ્રંથના પંથના અનોખા યાત્રીદીપક મહેતા૭૦
૭૫.આપણી મોંઘેરી ધરોહરઅરુણભાઈ વૈદ્ય૨૦૦
૭૬.પ્રવાસી પિરામિડનોધીરુભાઈ ઠાકર૨૦
૭૭.શિક્ષણવિકાસના ધ્રુવતારકપરા. કુમારપાળ દેસાઈ (ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી)૨૫૦
૭૮.સંઘર્ષથી સિદ્ધિ સુધીઅમલા પરીખ૧૨૦
૭૯.મારો અવાજપ્રીતિ શાહ૨૦૦
૮૦.વિશ્વકોશની ગ્રંથયાત્રાશ્રદ્ધા ત્રિવેદી૧૦૦
૮૧.સંખ્યાઓની સૃષ્ટિઅરુણભાઈ વૈદ્ય૮૦
૮૨.મમ્મી ! તું આવી કેવી ?ધીરુબહેન પટેલ૭૦
૮૩.નાટ્યસર્જનભરત દવે૨૮૦
૮૪.નાટ્યતાલીમના નેપથ્યેધીરુભાઈ ઠાકર૧૨૦
૮૫.સિદ્ધાન્તસારનું અવલોકન ધીરુભાઈ ઠાકર૭૦
૮૬.સ્નેહાંકિત વિશ્વભારતી રાણે૨૦૦
૮૭.અક્રમ-વિજ્ઞાનડૉ. પી. સી. પરીખ૧૦૦
૮૮.ગાંધીચરિત (ત્રી.આ.) (અપ્રાપ્ય)ચી. ના. પટેલ
૮૯.નાટક દેશવિદેશમાં (અપ્રાપ્ય)ધીરુભાઈ ઠાકર, હસમુખ બારાડી
૯૦.ભારત : પ્રતિભા અને પરિદર્શન (અપ્રાપ્ય)
૯૧.ગુજરાતના સ્વાતંયસૈનિકો (માહિતીકોશ) (બી.આ.) (અપ્રાપ્ય)સં. જયકુમાર શુક્લ
૯૨.ભૂકંપ : માહિતી અને ઘટના (અપ્રાપ્ય)ગિરીશભાઈ પંડ્યા
૯૩.ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક (અપ્રાપ્ય)ધીરુભાઈ ઠાકર
૯૪.લોકશાહી (અપ્રાપ્ય)રક્ષાબહેન વ્યાસ
૯૫.સ્મરણ સરદારનું (અપ્રાપ્ય)પી. કે. લહેરી
૯૬.લોકવિદ્યા-પરિચય (અપ્રાપ્ય)હસુભાઈ યાજ્ઞિક
૯૭.આપણાં રાષ્ટ્રીય પ્રતીકો (બી.આ.) (અપ્રાપ્ય)રક્ષા વ્યાસ
૯૮.તળની બોલી (અપ્રાપ્ય)દૃલપત ચૌહાણ
૯૯.વિશ્વનું શિલ્પ-સ્થાપત્ય (અપ્રાપ્ય)થૉમસ પરમાર
૧૦૦.Gujarat (અપ્રાપ્ય)
૧૦૧.ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૬) (અપ્રાપ્ય)સં. આબેદા કાઝી
૧૦૨.બ્રહ્માંડ : એક રહસ્ય વિજ્ઞાન (અપ્રાપ્ય)સુબોધ ઝવેરી
૧૦૩.બીજગણિત (અપ્રાપ્ય)અરુણભાઈ વૈદ્ય
૧૦૪.સુમતિ-સર્જન ગ્રંથાવલિ ભાગ ૩ : કવિતા (અપ્રાપ્ય)સુમતિ લલ્લુભાઈ શામળદાસ
૧૦૫.વિશ્વકોશવિમર્શ (અપ્રાપ્ય)સં. પ્રીતિ શાહ
૧૦૬.ત્રિફળા (અપ્રાપ્ય)બી. સી. પટેલ
૧૦૭.ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર (અપ્રાપ્ય)અરુણ વૈદ્ય
૧૦૮.વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ (અપ્રાપ્ય)પ્રહલાદ પટેલ
૧૦૯.લિપિ (અપ્રાપ્ય)ભારતી શેલત
૧૧૦.વાસ્તવવાદી નાટક (અપ્રાપ્ય)ભરત દવે
૧૧૧.મોલ ભરેલું ખેતર (અપ્રાપ્ય)મણિલાલ હ. પટેલ
Categories
પ્રકાશન

ગુર્જરી ડાયજેસ્ટ

વિદેશથી પ્રગટ થતું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ, 2021થી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરે છે. તેમાં લલિતકલાવિષયક લેખો, વાર્તા, કવિતા, તત્વજ્ઞાન, સાંપ્રત પ્રવાહો વિશેના લેખો નિયમિત રીતે આવે છે. આ ત્રૈમાસિક કિશોર દેસાઈ અને ડૉ. કુમારપાળ દેસાઈના સંપાદન હેઠળ પ્રકાશિત થાય છે.

શિષ્ટ અને સંસ્કારી સાહિત્યનું વાંચન પીરસતા ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં દેવિકા ધ્રુવ, ગિરા કાનિટકર, જયંત બી. મહેતા, રેખા સિંધલ, ભરત ત્રિવેદી, મધુ ઠાકર, ક્રિષ્નાદિત્ય, નટવર ગાંધી, વૈભવ જોશી, વાસુદેવ ઇનામદાર, બાબુ સુથાર, જયશ્રી મર્ચન્ટ, વિપુલ કલ્યાણી વગેરે વિદેશમાં વસવાટ કરતાં ભારતીય લેખકોના લેખો પ્રકાશિત થાય છે.

Categories
પ્રકાશન

વિશ્વા

ધીરુબહેન પટેલની પ્રેરણાથી નારીસર્જકતાને ઉજાગર કરતું સાહિત્ય, જ્ઞાન અને કળાનું ત્રૈમાસિક ‘વિશ્વા’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા મે, 2023થી પ્રકાશિત થાય છે. જેનાં તંત્રી ડૉ. શ્રદ્ધા ત્રિવેદી, સંપાદક લતા હિરાણી, સહસંપાદક ગિરિમા ઘારેખાન અને પરામર્શક પ્રીતિ શાહ છે.