સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે. એક દિવસ […]
દુનિયાનું સૌથી મોટું આફ્રિકામાં આવેલું રણ. અરબી ભાષામાં ‘સહરા’નો અર્થ ‘ખાલી ભૂખરો પ્રદેશ’, અર્થાત્, ‘રણપ્રદેશ’. એક સમયે આ પ્રદેશ ઉજ્જડ પણ ન હતો અને ભૂખરો પણ ન હતો. આશરે ૬૦ હજાર વર્ષ પહેલાં તે હરિયાળો હતો, ત્યાં નદીઓ વહેતી હતી અને જંગલો પણ હતાં. ત્યાં મનુષ્યો ગુફાઓમાં રહેતા હતા. યુરોપમાં છેલ્લા હિમયુગનો અંત આવ્યો ત્યારથી […]