(Water Hen/Moor Hen) સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે ૩૨ સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને પાંખો કાળાશ પડતી કથ્થાઈ અને સ્લેટિયા રંગની […]
જ. ૮ ડિસેમ્બર, ૧૮૯૭ અ. ૨૯ એપ્રિલ, ૧૯૬૦ ‘નવીન’ ઉપનામથી જાણીતા, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, પત્રકાર અને હિન્દી સાહિત્યના કવિ બાલકૃષ્ણ શર્માનો જન્મ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના એક નાનકડા ગામ ભ્યાના ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ શર્મા અને માતાનું નામ રાધાબાઈ હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ૧૧ વર્ષની ઉંમરે શાજાપુરની […]
લીલા ————– અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉમદા ચરિત્ર, દૃઢ મનોબળ, તીવ્ર બુદ્ધિમત્તા અને કાર્યક્ષમ વહીવટકર્તા હોવા છતાં એના શંકાશીલ માનસ અને ધાર્મિક કટ્ટરતાને કારણે મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બન્યો. એણે પિતાને કેદ કર્યા હતા, ભાઈઓ અને એમના પુત્રોની હત્યા કરી હતી. પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત યુદ્ધો ખેલતો રહ્યો. આ જ ઔરંગઝેબ રાજ્યના ધનને થાપણ […]