ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે આપ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ઑફિસ ઉપરથી અને / અથવા ગુર્જર પ્રકાશનના નીચે જણાવેલા સરનામા ઉપરથી મેળવી શકો છો.
ગૂર્જર સાહિત્ય ભવન : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – ૩૮૦૦૦૧ (ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૦૯૨૨૭૦૫૫૭૭૭)
ગૂર્જર સાહિત્ય પ્રકાશન : ૧૦૨, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ – ૧૫ (ફોન : ૨૬૯૩૪૩૪૦, ૯૮૨૫૨૬૮૭૫૯)
ક્રમ | પુસ્તકનું નામ | લેખક | કિંમત |
---|---|---|---|
૧. | જ્ઞાનાંજન-૧ (બી.આ.) | સં. પ્રીતિ શાહ | ૨૦૦ |
૨. | જ્ઞાનાંજન-૨ | સં. પ્રીતિ શાહ | ૨૫૦ |
૩. | રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ | જે. પી. ત્રિવેદી | ૧૨૦ |
૪. | કવિની ચોકી | ત્રિદીપ સુહૃદ | ૨૫૦ |
૫. | મેઘાણીચરિત (બીજી આવૃત્તિ) | કનુભાઈ જાની | ૮૦ |
૬. | ડાયનોસૉર | પ્રવીણસાગર સત્યપંથી | ૧૦૦ |
૭. | રેલવેની વિકાસગાથા | જિગીષ દેરાસરી | ૧૦૦ |
૮. | રતિ-વિરતિ | રતિલાલ જોગી | ૮૦ |
૯. | સવ્યસાચીનો શબ્દવેધ | પ્રફુલ્લ રાવલ | ૨૭૦ |
૧૦. | જીવનનું જવાહિર | કુમારપાળ દેસાઈ | ૧૫૦ |
૧૧. | શીલની સંપદા | કુમારપાળ દેસાઈ | ૧૫૦ |
૧૨. | મનની મીરાત | કુમારપાળ દેસાઈ | ૧૫૦ |
૧૩. | તરસ્યા મલકનો મેઘ | મણિલાલ હ. પટેલ | ૧૭૦ |
૧૪. | શબ્દનું સખ્ય | ધીરુભાઈ ઠાકર | ૨૦૦ |
૧૫. | શહીદ વિનોદ કિનારીવાલા | બિપિન જેઠાલાલ સાંગણકર | ૮૦ |
૧૬. | માનવજનીનવિજ્ઞાન | બી. સી. પટેલ | ૨૫૦ |
૧૭. | સપનાનાં સોદાગર | ઉષા ભાલ મલજી | ૧૪૦ |
૧૮. | ૧૯મી સદીનું ગુજરાતી સાહિત્ય | દીપક મહેતા | ૧૩૦ |
૧૯. | પર્યાવરણ-સંહિતા | આર. વાય. ગુપ્તે | ૨૩૦ |
૨૦. | ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ | જિગીષ દેરાસરી | ૨૦૦ |
૨૧. | હસ્તપ્રતવિજ્ઞાન | જયન્ત પ્રેમશંકર ઠાકર | ૨૨૦ |
૨૨. | અભિનેય નાટકો (ભાગ ૧) | ધીરુભાઈ ઠાકર | ૧૫૦ |
૨૩. | કેટલાક સાહિત્યિક વિવાદે | ધીરુભાઈ ઠાકર | ૨૨૦ |
૨૪. | સંસ્કૃતિ-સૂચિ | સં. તોરલ પટેલ, શ્રદ્ધાબહેન ત્રિવેદી | ૩૦૦ |
૨૫. | સર સી. વી. રામન | પ્રહલાદ પટેલ | ૧૬૦ |
૨૬. | ગાંધીજી અને પાંચ સાક્ષરો | ધીરુભાઈ ઠાકર | ૧૦૦ |
૨૭. | રચનાત્મક ભૂવિદ્યા | ગિરીશભાઈ પંડ્યા | ૧૫૦ |
૨૮. | કીડી કુંજર કરે કમાલ | અંજના ભગવતી | ૧૫૦ |
૨૯. | Miracles of Nature | અંજના ભગવતી | ૧૨૦ |
૩૦. | વનપરીની મિજબાની અને બીજી વાતો | અંજના ભગવતી | ૧૮૦ |
૩૧. | ચીકુ | સોનલ પરીખ | ૫૦ |
૩૨. | જીવનશિક્ષણ | જસુભાઈ કવિ | ૧૨૦ |
૩૩. | આનંદભૂમિના ઉદગાતા સંત જ્ઞાનદેવ | નીલા જોશી | ૨૩૦ |
૩૪. | એક નવું આકાશ | સોનલ પરીખ | ૯૦ |
૩૫. | સ્વપ્નગ્રહની સફરે | યોસેફ મેકવાન | ૧૪૦ |
૩૬. | રાજુનો તરખાટ | નટવર હેડાઉ | ૧૧૦ |
૩૭. | શિક્ષણવિદ ધીરુભાઈ ઠાકર | પ્રવીણ દરજી | ૮૦ |
૩૮. | હું ને કથા | લતા હિરાણી | ૧૨૦ |
૩૯. | સત્યેન્દ્રનાથ બોઝ | પ્રહલાદ પટેલ | ૯૦ |
૪૦. | હોમી જહાંગીરભાભા | પ્રહલાદ પટેલ | ૯૦ |
૪૧. | સ્વાધ્યાય-વિશેષ | સં. પ્રફુલ્લ રાવલ | ૨૮૦ |
૪૨. | પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ | ગિરીશભાઈ પંડ્યા | ૧૬૦ |
૪૩. | ભાગ ૪ : પ્રકીર્ણ | સુમતિ લલ્લુભાઈ શામળદાસ | ૧૬૦ |
૪૪. | કવિતા અને દર્શન | રાજેન્દ્ર પટેલ | ૨૦૦ |
૪૫. | જ્ઞાનયજ્ઞના આચાર્ય | મણિલાલ હ. પટેલ (શ્રી ધીરુભાઈ ઠાકરનું જીવનચરિત્ર) | ૧૨૦ |
૪૬. | અર્થવાસ્તવ | રમેશ બી. શાહ | ૧૭૦ |
૪૭. | દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં | અંજના ભગવતી | ૨૨૦ |
૪૮. | રણ જણજણનું | ધીરેન્દ્ર મહેતા | ૧૫૦ |
૪૯. | મનીષાનું મંગળમિશન | શુભ્રા દેસાઈ | ૧૦૦ |
૫૦. | સૌહાર્દશીલ સારસ્વત | દર્શના ધોળકિયા | ૮૦ |
૫૧. | આત્મબળને અજવાળે | પ્રીતિ શાહ | ૧૫૦ |
૫૨. | આચાર્ય જગદીશચંદ્ર બોઝ | કિશોર પંડ્યા | ૨૦૦ |
૫૩. | કૅન્સર (પાં.આ.) | ડૉ. શિલીન શુક્લ | ૧૫૦ |
૫૪. | જતીન્દ્ર-વિશેષ | ધીરુભાઈ ઠાકર | ૨૦૦ |
૫૫. | પાણી : પ્રકૃતિનો પ્રાણ | અંજના ભગવતી | ૨૦૦ |
૫૬. | ગુજરાત (આઠમી આવૃત્તિ) | – | ૯૦૦ |
૫૭. | સ્વસ્થ જીવનશૈલીનો આધાર : શાકાહાર | રાજશ્રી મહાદેવિયા | ૮૦ |
૫૮. | હિન્દી મહાસાગર | નીતિન કોઠારી | ૨૦૦ |
૫૯. | ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭) | સં. આબેદા કાઝી | ૧૫૦ |
૬૦. | પ્રવાસન-ઉદ્યોગ | નીતિન કોઠારી | ૨૦૦ |
૬૧. | બે હાથની મથામણ | બિપિન જ. ભટ્ટ | ૨૦૦ |
૬૨. | જનીનવિજ્ઞાન (genetics) | જે. પી. ત્રિવેદી | ૬૦ |
૬૩. | જાંબુડિયા રંગનું ફૂલ અને બીજાં | મહેન્દ્ર અમીન | ૮૦ |
૬૪. | ઊર્જા | પી. સી. પટેલ | ૧૦૦ |
૬૫. | મેઘનાદ સહા | પ્રહ્લાદ પટેલ | ૮૦ |
૬૬. | વસન્ત-સૂચિ | સં. પ્રફુલ્લ રાવલ, સુરેશ શુક્લ, નલિની દેસાઈ | ૨૫૦ |
૬૭. | તારીખ અને તવારીખ | નટુભાઈ શાહ | ૬૦૦ |
૬૮. | સત્યની મુખોમુખ | ધીરુભાઈ ઠાકર | ૩૦૦ |
૬૯. | સમાજ, વ્યક્તિ અને કાયદો | બી. એમ. ગાંધી | ૧૬૫ |
૭૦. | ભાગ ૧ : લઘુનવલ | સુમતિ લલ્લુભાઈ શામળદાસ | ૩૦૦ |
૭૧. | ભાગ ૨ : નાટક | સુમતિ લલ્લુભાઈ શામળદાસ | ૧૩૦ |
૭૨. | માતૃભાષાનો મહિમા | પી. જી. પટેલ | ૧૬૫ |
૭૩. | બોલ વાલમના | મણિલાલ હ. પટેલ | ૫૦ |
૭૪. | ગ્રંથના પંથના અનોખા યાત્રી | દીપક મહેતા | ૭૦ |
૭૫. | આપણી મોંઘેરી ધરોહર | અરુણભાઈ વૈદ્ય | ૨૦૦ |
૭૬. | પ્રવાસી પિરામિડનો | ધીરુભાઈ ઠાકર | ૨૦ |
૭૭. | શિક્ષણવિકાસના ધ્રુવતારક | પરા. કુમારપાળ દેસાઈ (ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી) | ૨૫૦ |
૭૮. | સંઘર્ષથી સિદ્ધિ સુધી | અમલા પરીખ | ૧૨૦ |
૭૯. | મારો અવાજ | પ્રીતિ શાહ | ૨૦૦ |
૮૦. | વિશ્વકોશની ગ્રંથયાત્રા | શ્રદ્ધા ત્રિવેદી | ૧૦૦ |
૮૧. | સંખ્યાઓની સૃષ્ટિ | અરુણભાઈ વૈદ્ય | ૮૦ |
૮૨. | મમ્મી ! તું આવી કેવી ? | ધીરુબહેન પટેલ | ૭૦ |
૮૩. | નાટ્યસર્જન | ભરત દવે | ૨૮૦ |
૮૪. | નાટ્યતાલીમના નેપથ્યે | ધીરુભાઈ ઠાકર | ૧૨૦ |
૮૫. | સિદ્ધાન્તસારનું અવલોકન | ધીરુભાઈ ઠાકર | ૭૦ |
૮૬. | સ્નેહાંકિત વિશ્વ | ભારતી રાણે | ૨૦૦ |
૮૭. | અક્રમ-વિજ્ઞાન | ડૉ. પી. સી. પરીખ | ૧૦૦ |
૮૮. | ગાંધીચરિત (ત્રી.આ.) (અપ્રાપ્ય) | ચી. ના. પટેલ | |
૮૯. | નાટક દેશવિદેશમાં (અપ્રાપ્ય) | ધીરુભાઈ ઠાકર, હસમુખ બારાડી | |
૯૦. | ભારત : પ્રતિભા અને પરિદર્શન (અપ્રાપ્ય) | – | |
૯૧. | ગુજરાતના સ્વાતંયસૈનિકો (માહિતીકોશ) (બી.આ.) (અપ્રાપ્ય) | સં. જયકુમાર શુક્લ | |
૯૨. | ભૂકંપ : માહિતી અને ઘટના (અપ્રાપ્ય) | ગિરીશભાઈ પંડ્યા | |
૯૩. | ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક (અપ્રાપ્ય) | ધીરુભાઈ ઠાકર | |
૯૪. | લોકશાહી (અપ્રાપ્ય) | રક્ષાબહેન વ્યાસ | |
૯૫. | સ્મરણ સરદારનું (અપ્રાપ્ય) | પી. કે. લહેરી | |
૯૬. | લોકવિદ્યા-પરિચય (અપ્રાપ્ય) | હસુભાઈ યાજ્ઞિક | |
૯૭. | આપણાં રાષ્ટ્રીય પ્રતીકો (બી.આ.) (અપ્રાપ્ય) | રક્ષા વ્યાસ | |
૯૮. | તળની બોલી (અપ્રાપ્ય) | દૃલપત ચૌહાણ | |
૯૯. | વિશ્વનું શિલ્પ-સ્થાપત્ય (અપ્રાપ્ય) | થૉમસ પરમાર | |
૧૦૦. | Gujarat (અપ્રાપ્ય) | – | |
૧૦૧. | ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૬) (અપ્રાપ્ય) | સં. આબેદા કાઝી | |
૧૦૨. | બ્રહ્માંડ : એક રહસ્ય વિજ્ઞાન (અપ્રાપ્ય) | સુબોધ ઝવેરી | |
૧૦૩. | બીજગણિત (અપ્રાપ્ય) | અરુણભાઈ વૈદ્ય | |
૧૦૪. | ભાગ ૩ : કવિતા (અપ્રાપ્ય) | સુમતિ લલ્લુભાઈ શામળદાસ | |
૧૦૫. | વિશ્વકોશવિમર્શ (અપ્રાપ્ય) | સં. પ્રીતિ શાહ | |
૧૦૬. | ત્રિફળા (અપ્રાપ્ય) | બી. સી. પટેલ | |
૧૦૭. | ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર (અપ્રાપ્ય) | અરુણ વૈદ્ય | |
૧૦૮. | વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ (અપ્રાપ્ય) | પ્રહલાદ પટેલ | |
૧૦૯. | લિપિ (અપ્રાપ્ય) | ભારતી શેલત | |
૧૧૦. | વાસ્તવવાદી નાટક (અપ્રાપ્ય) | ભરત દવે | |
૧૧૧. | મોલ ભરેલું ખેતર (અપ્રાપ્ય) | મણિલાલ હ. પટેલ |