સસ્તન વર્ગમાં ખરીધારી (perissodactyla) શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી. તે આફ્રિકા અને દક્ષિણ સહરાનું વતની છે. ઝીબ્રા, ઘોડા અને ગધેડાં ઇક્વિડી કુળનાં પ્રાણીઓ છે. આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે ૧થી ૧.૫૦ મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે. તેની ત્વચાનો રંગ મુખ્યત્વે […]
તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટાટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જકડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સૂતા હતા એટલે હવે આજે […]