May 24, 2025

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને વિશ્વા માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું !-     કલાપી

રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, અર્ચન ત્રિવેદી,ડૉ. ભરત ભગત, કબીર ઠાકોર અને અમિતાભ મડિયા કરશે સ્મરણોની લ્હાણી | તા. 29 મે, 2025, ગુરુવાર : સાંજે 5.30 | —

May 12, 2025

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત સ્વાસ્થ્ય-યોગશ્રેણી

વિષય : મનમાં જાગતી વ્યગ્રતા (Anxiety) : ઓળખ અને નિવારણ વક્તા : અર્પણ યાજ્ઞિક | 31 મે 2025, શનિવાર, સાંજે 5-30 | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રમેશપાર્કની બાજૂમાં વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા