ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
May 7, 2025
અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને કવિ ગુલામમોહમ્મદ શેખને – કલાકાર તેમની કલાયાત્રાની સચિત્ર રજૂઆત સ્લાઇડ દ્વારા કરશે – પ્રાસંગિક : અમિત અંબાલાલ | પરિચય : પીયૂષ ઠક્કર | 16 મે, 2025, શુક્રવાર, સાંજના 5-30
May 5, 2025
જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી | વિષય : ज्ञानજ્યોતિનો પ્રકાશ (મહાત્મા જોતીરાવ ફુલે અને ક્રાંતિજ્યોતી સાવિત્રીબાઈ ફુલેનું જીવનકાર્ય) વક્તા : સંજય ભાવે | તારીખ – 9 મે, 2025 શુક્રવાર, સાંજના 5-30