May 1, 2025

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી વિનોદકુમાર શુક્લ વક્તા : ભરત મહેતા | તારીખ : 3 મે 2025, શનિવાર  |ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રમેશપાર્કની બાજૂમાં ઉસ્માનપુરા અમદાવાદ

November 15, 2024

રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા

મણિપુરી લોકગીતોની અને મણિપુરી નૃત્યની  લોકવાદ્યો સાથે પ્રસ્તુતિ શ્રી માંગકા માયાંગલાંબામ અને સાથે મેઘા ડાલ્ટન (ગાંંધીગાયિકા, લોકગાયિકા, પાર્શ્વગાયિકા) 19 નવેમ્બર, 2024, મંગળવાર, સાંજના 6:00