ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
November 27, 2025
વિશ્વકોશમાં અવિરત ચાલતી કાવ્યસંગીતશ્રેણી અંતર્ગત રજૂ થયેલાં કેટલાંક અવિસ્મરણીય કાવ્યોની સંગીતસભર પ્રસ્તુતિ સૂરીલાં સંભારણાં : અનોખા અંદાજમાં | પ્રસ્તુતિ અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક તથા અન્ય 1 ડિસેમ્બર, 2025 સોમવાર સાંજના 6-00
November 14, 2025
ડૉ. પંકજ જોશી (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી) અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર | ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ | શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે. પ્રાસંગિક | પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ | 21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 […]