February 18, 2026

માતૃભાષા દિવસે એક વિશિષ્ટ આયોજન

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી `શિક્ષક શ્રી રતિલાલ બોરીસાગર : અનુભવ અને પ્રાપ્તિ’ એ વિશે શ્રી રતિલાલ બોરીસાગર સાથે શ્રી મનસુખ સલ્લાનો સંવાદ 21 ફેબ્રુઆરી 2026, શનિવાર સાંજના 5-30

February 7, 2026

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ ગ્રામોત્થાનનાં અનેક કાર્યો કરનાર તથા કન્યાકેળવણીક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર `અમર ભારતી’ સંસ્થાનાં શ્રી રતનબહેન રાતડિયાને આ ઍવૉર્ડ એનાયત થશે. પ્રાસંગિક : શ્રી ચંદ્રવદન શાહ – શ્રી રમેશ તન્ના 14 ફેબ્રુઆરી, 2026 – શનિવાર – સાંજના 5-30