માતૃભાષા સંવર્ધન કેન્દ્ર


વિષય : કાવ્યાસ્વાદ |

કાવ્ય : હળવે તે હાથે |

કવિ : માધવ રામાનુજ |

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર |

12 જૂન 2025, ગુરુવાર |

સમય : સાંજના 5-00 |

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશપાર્કની બાજૂમાં

વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા અમદાવાદ 380 013