ચિત્રકલા, શિલ્પકલા અને તસવીરકલાની પ્રસ્તુતિ માટેનું નવું સરનામું


નવા રૂપ-રંગ અને સુવિધા સાથે વિશ્વકોશ લલિતકલા કેન્દ્રની કલાવીથિકા(આર્ટ ગૅલરી)નો શુભારંભ

અમિત અંબાલાલ, એમ. એફ. હુસેન, ગોપાલ પરમાર, ઘનશ્યા રાઠોડ, જતીન દાસ, જ્યોતિ ભટ્ટ, તૃપ્તિ દવે, થોટા વૈકુંઠમ, નબીબક્ષ મન્સૂરી, નીલેશ સુથાર, પ્રશાંત સીતાપરા, બાલકૃષ્ણ દોશી, ભૈરવી મોદી, મનહર કાપડિયા, મનીષ ચાવડા, મનુ પારેખ, માધવી પારેખ, મિલન દેસાઈ, રાકેશ પટેલ, રાજેશ અહલાવત, રોમા પટેલ, વૃંદાવન સોલંકી, શિખા ચાવડા, સીમા કોહલી, સોનલ અંબાણી

આ કલાકારોના ગણેશનાં ચિત્રોનું પ્રદર્શન

આર્ટ ગૅલરીની સાથે સભાખંડ અને પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ

ઉદ્ઘાટક : અમિત અંબાલાલ, હિરેન પટેલ

પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ, અનિલ રેલિયા, વૃંદાવન સોલંકી

સમય 6-00 શુભેચ્છા વક્તવ્ય – 6-30 ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન