શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાન
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર
આ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના
ગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારની
જન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે
1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30
સાંપ્રત કાર્યક્રમો
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ
