ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
કવિ નર્મદ સાહિત્યપ્રતિભા ઍવૉર્ડ |
આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક શ્રી ભગવાનદાસ પટેલને ઍવૉર્ડ અર્પણ થશે.
વક્તવ્ય : પ્રેમજી પટેલ |
અતિથિવિશેષ : હેમરાજ શાહ |
3 સપ્ટેમ્બર 2025, બુધવાર, સાંજના 5-30 |