ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગ આયોજિત
કાવ્યસંગીત અને કાવ્યપઠનનો કાર્યક્રમ
શબ્દની આંખે, સૂરની પાંખે
સંયોજક : કેતન ભટ્ટ | સંચાલક : રઈશ મનીઆર
કાવ્યસંગીત : તલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, જન્મેજય વૈદ્ય,
વાદ્યસંગત : જિતાર્થ વોરા
કાવ્યપઠન: અનિલ ચાવડા, દીપક ઝાલા `અદ્વૈત’, મેઘાવિની રાવલ `હેલી’, પ્રણવ જોશી `બેખુદ’ રશ્મિ અગ્નિહોત્રી, સપના વિજાપુરા
સંકલન : જયશ્રી વિનુ મરચંટ – જયશ્રી ભક્ત
27 ડિસેમ્બર 2025, શનિવાર, સાંજના 5-30
