Categories
સાંપ્રત કાર્યક્રમો

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ 

2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. |

અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ |

પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી |

27 જૂન, 2025 શુક્રવાર |

સમય : સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવાૅર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકીને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે |

વક્તવ્ય : શ્રી અનિલ રેલિયા |

શ્રી વૃંદાવન સોલંકી તેમની કલાયાત્રાની સ્લાઈડ દ્વારા રજૂઆત કરશે |

20 જૂન 2025, શુક્રવાર, | સાંજના 5-30 |

Categories
સાંપ્રત કાર્યક્રમો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અને પૂર્વાલાપ ફાઉનડેશન 

ફિલ્મનો જન્મ : પશ્ચાદ્ ભૂમિકા : ક્યુરેટર અમૃત ગંગર |

ફિલ્મ બનાવવાની પ્રક્રિયા વિશે : દિગ્દર્શક જય ખોલિયા |

`કવિ કાન્ત’ ફિલ્મનું સ્ક્રીનિંગ (સમયમર્યાદા : 85 મિનિટ) |

18-6-2025 | સમય સાંજે : 5-30