સ્વરાંજલિ |
વિશ્વકોશના અગ્રણી સંપાદક, પરામર્શક અને સાહિત્યસર્જક |
શ્રી ચંદ્રકાન્ત શેઠની |
પુણ્યતિથિએ એમનાં કાવ્યોની સંગીતભર પ્રસૃતિ કરશે |
અમર ભટ્ટ |
2 ઑગસ્ટ 2025, શનિવાર, સાંજના 5-30
સ્વરાંજલિ |
વિશ્વકોશના અગ્રણી સંપાદક, પરામર્શક અને સાહિત્યસર્જક |
શ્રી ચંદ્રકાન્ત શેઠની |
પુણ્યતિથિએ એમનાં કાવ્યોની સંગીતભર પ્રસૃતિ કરશે |
અમર ભટ્ટ |
2 ઑગસ્ટ 2025, શનિવાર, સાંજના 5-30
વિષય :
પસંદગી વિદ્યાલય અને જેલ વચ્ચે કરવાની છે |
વક્તા :
મનસુખ સલ્લા |
30 જુલાઈ 2025, બુધવાર, સાંજના 5-30
પુસ્તકનું લોકાર્પણ અને વક્તવ્ય |
શ્રી નીલેશ દેસાઈ |
(ડાયરેક્ટર, સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર)
વિષય :
ચંદ્રયાન-3 અને આગામી પ્રકલ્પો તથા સંભાવનાઓ |
આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન |
શ્રી નીલેશ દેસાઈ દ્વારા |
23 જુલાઈ, 2025, બુધવાર, સાંજના 5-30