Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર

એક નવી પહેલ |

વક્તૃત્વ સજ્જતા અભિયાન |

વિષય :

`આપણા ગુજરાતની ગૌરવગાથા’

કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો. 8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય

આયોજન |

દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી |

12 જુલાઈ, 2025, શનિવાર, સવારના 10-00

Categories
સાંપ્રત કાર્યક્રમો

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી

વિષય : 21મી સદીની પહેલી પચીસીનું ગુજરાતી લેખિકાનું નવલકથાવિશ્વ |

વક્તા : મીન દવે |

19 જુલાઈ, 2025, શનિવાર, | સાંજના 5-30 |

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

રમેશપાર્કની બાજૂમાં

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિદુષી શ્રી દક્ષાબહેન પટ્ટણી સ્મૃતિવ્યાખ્યાન

વિષય : ગાંધી, બુદ્ધિ અને યુદ્ધ |

વક્તા  : શ્રી પ્રકાશ ન. શાહ |

16 જુલાઈ, 2025, બુધવાર,

સાંજના 5-30 |

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

રમેશપાર્કની બાજૂમાં

વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા

અમદાવાદ 380 013

ફોન નં 079-2755 1703