વિષય : જોડણીપરિચય
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર, ડૉ. પિંકી પંડ્યા, શ્રી નિસર્ગ આહીર
8 જાન્યુઆરી, 2026, ગુરુવાર | સમય : સાંજના 5-00
વિષય : જોડણીપરિચય
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર, ડૉ. પિંકી પંડ્યા, શ્રી નિસર્ગ આહીર
8 જાન્યુઆરી, 2026, ગુરુવાર | સમય : સાંજના 5-00
વક્તા : શ્રી રેનાના જાબાવાલા – શ્રી જ્યોત્સ્ના યાજ્ઞિક – શ્રી દેવાંગી ભટ્ટ જોષી
સંપાદન : પ્રીતિ શાહ – બેલા ઠાકર
પરામર્શન : ટીના દોશી
લેખકમંડળ : શ્રદ્ધા ત્રિવેદી, અંજના ભગવતી, સુધા ભટ્ટ, હિના શુક્લ, અમલા પરીખ, શુભ્રા દેસાઈ, અમિતાભ મડિયા, પૂરવી ઝવેરી, ઊર્મિલા ઠાકર, રાજશ્રી મહાદેવિયા, અલ્પા શાહ, અનિલ રાવલ, પ્રીતિ ચોકસી
3 જાન્યુઆરી, 2026 | શનિવાર | સાંજના 5-30
ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગ આયોજિત
કાવ્યસંગીત અને કાવ્યપઠનનો કાર્યક્રમ
શબ્દની આંખે, સૂરની પાંખે
સંયોજક : કેતન ભટ્ટ | સંચાલક : રઈશ મનીઆર
કાવ્યસંગીત : તલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, જન્મેજય વૈદ્ય,
વાદ્યસંગત : જિતાર્થ વોરા
કાવ્યપઠન: અનિલ ચાવડા, દીપક ઝાલા `અદ્વૈત’, મેઘાવિની રાવલ `હેલી’, પ્રણવ જોશી `બેખુદ’ રશ્મિ અગ્નિહોત્રી, સપના વિજાપુરા
સંકલન : જયશ્રી વિનુ મરચંટ – જયશ્રી ભક્ત
27 ડિસેમ્બર 2025, શનિવાર, સાંજના 5-30