Categories
સાંપ્રત કાર્યક્રમો

વિશ્વા

વિષય : જ્ઞાન, ભક્તિ અને કર્મ સંદર્ભે શ્રી હનુમાનજીનું દર્શન |

વક્તા : અનિતા તન્ના |

સહુભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ |

23 ડિસેમ્બર  2025 |

મંગળવાર, સાંજના 5-00

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

સહરાથી સપ્તર્ષિ |

ઉદય ઠક્કરની કાવ્યયાત્રા |

કવિતાનું નાટ્યપઠન, સંગોષ્ઠિ અને સંગીતમય રજૂઆત |

પ્રસ્તુતિ : અમર ભટ્ટ, અર્ચન ત્રિવેદી અને ઉદય ઠક્કર |

પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ |

શનિવાર,  13-12-2025 – સાંજે 5-30 |

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : કવિશ્રી સુન્દરમનું  `અનુસ્વાર અષ્ટક’ |

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા

11 ડિસેમ્બર 2025, ગુરુવાર |

સમય : સાંજના 5-00