કવિ નર્મદ સાહિત્યપ્રતિભા ઍવૉર્ડ |
આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક શ્રી ભગવાનદાસ પટેલને ઍવૉર્ડ અર્પણ થશે.
વક્તવ્ય : પ્રેમજી પટેલ |
અતિથિવિશેષ : હેમરાજ શાહ |
3 સપ્ટેમ્બર 2025, બુધવાર, સાંજના 5-30 |
કવિ નર્મદ સાહિત્યપ્રતિભા ઍવૉર્ડ |
આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક શ્રી ભગવાનદાસ પટેલને ઍવૉર્ડ અર્પણ થશે.
વક્તવ્ય : પ્રેમજી પટેલ |
અતિથિવિશેષ : હેમરાજ શાહ |
3 સપ્ટેમ્બર 2025, બુધવાર, સાંજના 5-30 |
વિષય : ટૂંકી વાર્તાનો આસ્વાદ રા. વિ. પાઠક `દ્વિરેફ’લિખિત `જક્ષણી’ |
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા |
14 ઑગસ્ટ 2025 | ગુરુવાર | સાંજના 5-00
વિષય : વૈદિક જ્ઞાન (Vedic Wisdom) દ્વારા જીવનપ્રકાશ |
વક્તા : અર્પણ યાજ્ઞિક |
18 ઑગસ્ટ 2025 | સોમવાર | સાંજના 5-30