શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ

તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટાટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જકડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સૂતા હતા એટલે હવે આજે […]

સાબરમતી નદી

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક. તે રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાના નૈર્ૠત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી ઉદગમ પામી છે અને ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ ૪૧૬ કિમી. જેટલી છે. તેમાં આશરે ૧૧૬ કિમી. જેટલો તેનો પ્રવાહમાર્ગ રાજસ્થાનમાં છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સાબરકાંઠા જિલ્લાના મામાના પીપળા ગામથી તે પ્રવેશ કરે છે. ગુજરાતમાં તેનો પ્રવહનમાર્ગ ૩૦૦ […]

માણસનાં મૂળ

માર્ક્સ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ-ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમનાં દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, ‘બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે જતનથી જાળવજે.’ બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું […]