હૉંગકૉંગ

ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલો ટાપુ-વિસ્તાર. તે ૨૨° ૨૦´ ઉ. અ. અને ૧૧૪° ૧૫´ પૂ. રે.ની આજુબાજુનો ૧,૦૯૧ ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ શહેર ઝૂ જિયાંગ (પર્લ) નદીના મુખ પર વસેલું છે. હૉંગકૉંગ ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલ દ્વીપકલ્પ તેમ જ ૨૩૫ જેટલા ટાપુઓથી બનેલું છે. હૉંગકૉંગ નામ હેઠળ કાઉલૂન દ્વીપકલ્પ, હૉંગકૉંગ ટાપુ તથા […]

રેને લેનેડ

જ. 17 ફેબ્રુઆરી, 1781 અ. 13 ઑગસ્ટ, 1826 સ્ટેથોસ્કોપની સૌપ્રથમ શોધ કરનાર વિશ્વવિખ્યાત ફ્રેંચ ચિકિત્સક રેને લેનેકનો જન્મ ક્વિમ્પર ફ્રાન્સમાં થયો હતો. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થતાં તેઓ કાકાની દેખરેખ હેઠળ નેનટેસમાં તબીબી અભ્યાસ કરવા ગયા. બાળપણમાં નબળું સ્વાસ્થ્ય ધરાવતા રેને લેનેક અભ્યાસમાં તેજસ્વી અને પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા. પિતાની તબીબી શિક્ષણ માટેની અનિચ્છા […]

તેતર (partridge)

સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ […]