પામતી નથી – માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો ? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે […]
જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦ ‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક […]
પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. તે આશરે ૩૧° ૧૮´ ઉ. અ. અને ૭૫° ૩૪´ પૂ. રે.ની આજુબાજુના ૨૬૩૨ ચોકિમી. વિસ્તાર આવરી લે છે. દિલ્હીથી આશરે ૩૬૮ કિમી. તથા હોશિયારપુરથી આશરે ૩૯ કિમી.ના અંતરે છે. આ પ્રાચીન નગર સાતમી સદીમાં રાજપૂત વંશના રાજાઓનું પાટનગર હતું. પંજાબનું નવું પાટનગર ચંડીગઢ બંધાયું ત્યાં સુધી ૧૯૪૭થી ૧૯૫૪ દરમિયાન […]