મેબલ અરોલે

જ. 26 ડિસેમ્બર, 1935 અ. 1999 મેડિકલ ડૉક્ટર મેબલ અરોલેનો જન્મ જબલપુરમાં થયો હતો. અરોલે પિતા રાજપ્પાનનું બીજું સંતાન હતી. તેના પિતા ન્યૂ ટેસ્ટામેન્ટ ગ્રીકના પ્રોફેસર હતા અને માતા બીઆટ્રાઇસ ગુનારત્ન પિલ્લાઈ હતાં. મેબલનાં લગ્ન રજનીકાંત અરોલેની સાથે થયાં હતાં. ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલોરમાં તેની મુલાકાત રજનીકાંત સાથે થઈ હતી. 1959માં તેઓ બંને સાથે ગ્રૅજ્યુએટ […]

તાડ

વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક. તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં […]

નૌશાદ અલી

જ. 25 ડિસેમ્બર, 1919 અ. 5 મે, 2006 સંગીતકાર, સંગીતદિગ્દર્શક, ફિલ્મનિર્માતા, લેખક અને કવિ નૌશાદ અલીનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા લખનઉ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં તેમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમજ પંડિત ખેમચંદ્ર પ્રકાશ જેવા […]