September 1, 2025

કવિ, નાટ્યકાર અને સંશોધક

રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા વિષય : પોર્ટ્રેટ (વ્યક્તિચિત્ર) કલાકારની દૃષ્ટિએ : આધુનિકથી આજ સુધી | વક્તા : અનિલ રેલિયા | શનિવાર, સાંજના 5-30 |

August 25, 2025

ડૉ. હેમરાજ શાહ પ્રેરિત

કવિ નર્મદ સાહિત્યપ્રતિભા ઍવૉર્ડ | આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક શ્રી ભગવાનદાસ પટેલને ઍવૉર્ડ અર્પણ થશે. વક્તવ્ય : પ્રેમજી પટેલ | અતિથિવિશેષ : હેમરાજ શાહ | 3 સપ્ટેમ્બર 2025, બુધવાર, સાંજના 5-30 |