June 8, 2026

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાનશ્રેણી 

AI પદ્ધતિઓમાં ભૂલ થયા પછી જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે. `જવાબદાર AI’ `શું આપણે આ બનાવી શકીએ ?’ની જગ્યાએ `આ બનાવવું જોઈએ ? કોના માટે ? ક્યા સંજોગોમાં ?’ અને કઈ સુરક્ષાઓ સાથે ?’ તે નૈતિક વિચારને AIની દરેક અવસ્થામાં દાખલ કરે છે. આ વ્યાખ્યાનમાં જવાબદાર AI અંગે સરળ સમજણ, તેના મૂળભૂત સિદ્ધાંતો અને તેની ઉપયોગિતા વિશે […]

June 1, 2026

શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : મારા ગમતા ફિલ્મકાર પાયલ કાપડિયા : એમની વિશ્વદૃષ્ટિ અને બે ફિલ્મકૃતિઓ : મારી નજરે કલાસમીક્ષક : શ્રી અમૃત ગંગર Afternoon Clouds And What the Summer is Saying ? આ બે ફિલ્મકૃતિઓ ગુજરાત વિશ્વકોશમાં પ્રથમ વાર રજૂ થશે. પૅરિસમાં વસતા પાયલ કાપડિયાએ આ ફિલ્મકૃતિઓની ખાસ હાઈરેઝ કૉપીઓ આપી છે. 8 જૂન, 2026, સોમવાર, સાંજના 5.30