June 1, 2026

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત કાર્યક્રમ

ગુજરાતી સાહિત્યની અમર-પ્રશિષ્ટ કૃતિઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્રની સવા’  શતાબ્દીની ઉજવણી શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી 1. એકાંકી – `તમે તલવાર મ્યાન કરી’ (કુમુદસુંદરી અને અના કેરેનિનાનો તેમના લેખક સામે ખટલો) લેખક : હસિત મહેતા, દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, કમલ જોશી 2. ગાયન – `સરસ્વતીચંદ્ર’નાં ગીતો :  સંગીત – સુરેશ જોશી, મુંબઈ 3. ગોષ્ઠિ – પ્રશિષ્ટ નવલકથાઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્ર’  સંવાદ : […]

May 20, 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી 

વિષય : 19મી અને 20મી સદીમાં લખાયેલી બે સ્ત્રીઓની આત્મકથા સમીક્ષા : મીનળ દવે 30 મે, 2026, શનિવાર, સાંજના 5-30