ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
February 25, 2026
અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ? વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30
February 18, 2026
શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી `શિક્ષક શ્રી રતિલાલ બોરીસાગર : અનુભવ અને પ્રાપ્તિ’ એ વિશે શ્રી રતિલાલ બોરીસાગર સાથે શ્રી મનસુખ સલ્લાનો સંવાદ 21 ફેબ્રુઆરી 2026, શનિવાર સાંજના 5-30