ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

કલાવીથિકા (આર્ટ ગૅલેરી) :


  • વર્ષ ૨૦૧૪થી વર્તમાન

  •  

     

    કલાવીથિકા (આર્ટ ગૅલેરી): ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ચિત્રકલાને લક્ષમાં રાખીને કલાવીથિકા (આર્ટ ગૅલેરી) કરી છે. જેમાં શ્રી મનુ પારેખ, શ્રી અમિત અંબાલાલ, શ્રી હકુ શાહ જેવા નામાંકિત કલાકારોના ચિત્રપ્રદર્શનો યોજાયા છે. આ કલાવીથિકાની એક વિશેષતા એ છે કે સામે જ સભાગૃહ હોવાથી જે ચિત્રકારના ચિત્રો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે તેઓ સભાગૃહમાં એમની કેફિયત (પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન) આપે તેવી વિશેષ અનુકૂળતા છે. આ સંદર્ભમાં આ પ્રમાણે ચિત્રપ્રદર્શનો થયા છે.