ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

હરિકેત પાઠક ચિત્રસ્પર્ધા:

 

 

હરિકેત પાઠક ચિત્રસ્પર્ધા:
શ્રી હરિકૃષ્ણ પાઠકના અનુદાનથી હરિકેત પાઠક ચિત્રસ્પર્ધા યોજવામાં આવે છે. આ ચિત્રસ્પર્ધા બે વિભાગમાં વહેંચાય છે. ધો. 5, 6, 7 અને ધો. 8, 9. વર્ષમાં એકવાર આ ચિત્રસ્પર્ધાનું આયોજન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં થાય છે.