ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પદ્મભૂષણ ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ:


  • વર્ષ ૨૦૧૫ પછી

  •  

    પદ્મભૂષણ ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ:
    ગુજરાતી વિશ્વકોશના પ્રમુખ સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકરના જન્મદિવસે આ ઍવૉર્ડ એનાયત થાય છે. લલિતકલામાં ઉત્તમ પ્રદાન માટે આ ઍવૉર્ડ અપાય છે. જેમાં એક લાખ રૂપિયા, શાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવે છે. આ ઍવૉર્ડ માટે શ્રી સી. કે. મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો છે.