ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી

 

 

ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી :
પ્રીતિબહેન શાહના સહયોગથી આ શ્રેણી શરૂ કરવામાં આવી છે. ધર્મવિષયક, તત્વદર્શન વિષયક વ્યાખ્યાન આ શ્રેણીના ઉપક્રમે યોજાય છે. જેનો પ્રારંભ 2017થી થયો.