ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

જીવન ઉત્કર્ષ :


  • વર્ષ ૨૦૧૬ પછી

  •  

    શ્રી જીવનઉત્કર્ષ શ્રેણી : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી જીવનઉત્કર્ષ નામે એક નવી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન થયું. આ વ્યાખ્યાન શ્રેણી માટે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મનસુખભાઈ મેદાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ શ્રેણીના ઉપક્રમે જીવન ઘડતર અને જીવન ઉત્સર્ષને લગતા વ્યાખ્યાનો યોજાશે. આ શ્રેણીના ઉપક્રમે પુસ્તક પ્રગટ કરવાની પણ યોજના છે.