શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ


ડૉ. પંકજ જોશી

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી)

અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર |

ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ |

શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે.

પ્રાસંગિક |

પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ |

21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 વાગ્યે