Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાશ્રેણી

વિષય : મોહન રાકેશની સાહિત્યસૃષ્ટિ

વક્તા : ભરત મહેતા

22 એપ્રિલ 2026, બુધવાર

સાંજ 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શબ્દો ભેગા અને છૂટા લખવા વિશે

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા

9 એપ્રિલ 2026, ગુરુવાર 

સાંજ : 5-00

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

કવિ શ્રી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાની શ્રી અનિલ ચાવડાએ લીધેલી મુલાકાત

8 એપ્રિલ 2026, બુધવાર, સાંજના 5-30